¡Sorpréndeme!

રાજ્યભરમાં ભારે વરસાદ| સંખેડા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ

2022-07-09 171 Dailymotion

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો.વરસાદને પગલે કેટલાક વિસ્તારો પાણી પાણી થયા.રસ્તા ઉપર જાણે નાની નદી વહેતી હોય એવા દ્રશયો જોવા મળ્યા.વરસાદને પગલે લાઈટો ડુલ થઈ હતી. વરસાદને પગલે સંખેડા તાલુકાને જોડતા મહત્વપૂર્ણ માર્ગ હાંડોદ રોડ ઉપર દરગાહ પાસે ઘૂટણ ઘૂંટણ સમાં પાણી ભરાયા હતા